૧૯ એકર ખેતીની જમીન બિલકુલ વ્યાજબી કિંમતે વેચવાની છે - વડોદરાથી ૭૫ કિલોમીટર્સ દૂર.

Vadodara  |  Posted On 9 February , Ad ID: 7548

Add to favorites

  |  Ad Category : Real Estate > Land & Plots
Square feet :
827647

Description Views:189 / Condition: New

૧૯ એકર ખેતીની જમીન બિલકુલ વ્યાજબી કિંમતે વેચવાની છે - વડોદરાથી ૭૫ કિલોમીટર્સ દૂર.

બાગાયત, ફળફળાદિ પ્લાનટેશન, સજીવ ખેતી, નૈસર્ગીક ખેતી હર્બલ પ્લાનટેશન, રોકડીયા પાક, વગેરે પાકો માટે ઉત્તમ.

જૂનો વડોદરા જિલ્લો અને નવો છોટાઉદેપુર જિલ્લો. વડોદરાથી ૭૫ કિલોમીટર્સ દૂર. બોડેલી તાલુકા મથકથી ૨૦ કિલોમીટર્સ દૂર, બોડેલી-કવાંટ રોડ થી અંદરના ભાગે ૪ કિલોમીટર્સ દૂર, બોડેલી-ચલામલી રોડ થી અંદરના ભાગે ૪ કિલોમીટર્સ દૂર, રેવન્યુ ગામથી અંદરના ભાગે ૨ કિલોમીટર્સ દૂર.
સુંદર નૈસર્ગીક પ્રદુષણ મુક્ત વાતાવરણમાં મોટું ફાર્મ હાઉસ કે નાના ફાર્મ હાઉસનું ગ્રુપ બનાવવા યોગ્ય જગ્યા સાઈટ.

ખેતરમાં માટીનું ધોવાણ અટકાવવાના ખાસ હેતુથી જમીન સંરક્ષણની ખાસ કામગીરી કરીને કુલ બે સર્વે નંબરમાં લંબચોરસ આવેલા ૧૯ એકરના ખેતરને કુલ દસ પ્લોટમાં વહેંચેલું છે.

ખેતરમાં મધ્યભાગે સિંચાઈ માટેના હેતુથી ૫૦ ફૂટ ઊંડો પાકો બાંધેલો કૂવો બનાવેલો છે. ફક્ત ૧૦-૩૦ ફૂટનું પાણીનું લેવલ રહેતું હોય છે.
આ સિવાય ૫૦૦ ફૂટ દૂર આવેલા સાર્વજનિક તળાવમાંથી પણ સિંચાઈ માટે પાણી લઇ શકાય છે.
આ વિસ્તારમાં ભૂસ્તરમાં ૧૫૦-૩૦૦ ફૂટની ઊંડાઈમાં ભૂગર્ભ જળ પણ મળી રહે છે.

કોઈ૫ણ જાતના વાંધાવચકા વગરની અને સંપૂર્ણ ટાઇટલ ક્લીઅર ખેતીની આ જમીન એક જ માલિકના નામથી છે, એટલે તાત્કાલિક વેચાણની કાર્યવાહી કરી શકાશે.

વધુ વિગતો માટે તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી:-
રતિલાલ સુદાણી,
ભૂગર્ભજળ સંશોધન, કૃષિ યુનિવર્સીટી ની બાજુમાં, વિદ્યા ડેરી રોડ,
આણંદ, ગુજરાત.
મોબાઈલ નંબર. : ૯૯૭૮૧૧૫૯૬૮, ૯૪૨૭૩૮૨૩૬૮

When you call, don't forget to mention that you found this ad on Gujjubazar.
  Online Ratilal
(Active here since 9th February,2020)
500000
*******368 Show 9427382368
Safety Tips for Buyers

1. Meet seller at a safe location

2. Check the item before you buy from others

3. Pay only after collecting your item

Know More..